RTE 2025-2026
RTE એકટ-૨૦૦૯ અન્વયેશૈક્ષણિક વર્ષઃ૨૦૨૫-૨૬ મ ાંનબળ અનેવાંણિત જૂથન બ ળકોને ણવન મૂલ્યેધોરિ-૧ મ ાંપ્રવેશની જાહેર ત ગુજર ત સરક ર દ્વ ર ધ ર ઈટ ઓફ િીલ્્રન ટુફ્રી એન્્ કાંપલ્સરી એજ્યુકેશન એકટ-૨૦૦૯ ની કલમ ૧૨ (૧) ક હેઠળ ણબન અનુદ ણનત ખ નગી પ્ર થણમક શ ળ ઓમ ાં૨૫ % મુજબ ણવન મૂલ્યેધોરિ-૧ મ ાંનબળ અનેવાંણિત જૂથન બ ળકોનેપ્રવેશ આપવ ની યોજન અમલમ ાં છે. જેબ ળકોએ ૧ જૂન-૨૦૨૫ન ાં રોજ છ વર્ષપૂિષકરેલ હોય અનેનીિેદશ ષવેલ અગ્રત ક્રમ ધર વત હોય તેજ બ ળકો આ યોજન હેઠળ અગ્રત ક્રમ મુજબ પ્રવેશપ ત્ર બનેછે ક્રમ અગ્રત ક્રમ ક્રમ અગ્રત ક્રમ ૧ અનાથ બાળક ૨ સંભાળ અનેસંરક્ષણની જરૂરીયાતવાળુબાળક ૩ બાલગૃહના બાળકો ૪ બાળ મજૂર/સ્થળાંતરીત મજૂરના બાળકો ૫ મંદબુધ્ધિ/સેરેબ્રલ પાલ્સી િરાવતા બાળકો, ખાસ જરૂરીયાતવાળા બાળકો/શારીરરક રીતેધ્વકલાંગ અનેધ્વકલાંગ િારા-૨૦૧૬ની કલમ ૩૪ (૧) માં દશાાવ્યા મુજબના તમામ દીવ્યાંગ બાળકો ૬ (ART) એધ્ટિ-રેિરોવાયરલ થેરપી (એઆરિી)ની સારવાર લેતા બાળકો ૭ ફરજ દરધ્મયાન શહીદ થયેલ લશ્કરી/અિાલશ્કરી/પોલીસદળના જવાનના બાળકો ૮ જેમાતા-ધ્પતાનેએકમાત્ર સંતાન હોય અનેતેસંતાન માત્ર દીકરી જ હોય તેવી રદકરી ૯ રાજ્ય સરકાર હસ્તકની સરકારી આંગણવાડીમાંઅભ્યાસ કરતાંબાળકો ૧૦ ૦ થી ૨૦ આંક િરાવતાંતમામ કેિેગરી (SC, ST,SEBC,જનરલ તથા અટય) ના BPL કુંિુબના બાળકો ૧૧ અનુસૂધ્િત જાધ્ત (SC) તથા અનુસૂધ્િત જનજાધ્ત (ST) કેિેગરી ના બાળકો ૧૨ સામાધ્જક અનેશૈક્ષધ્ણક રીતેપછાત વગા/ અટય પછાત વગા/ ધ્વિરતી અનેધ્વમુકત જાધ્તના બાળકો સદર કેિેગરીમાં ધ્વિરતી અનેધ્વમુકત જાધ્તના બાળકોનેપ્રવેશમાંપ્રથમ અગ્રતા આપવાની રહેશે. ૧૩ જનરલ કેિેગરી / ધ્બન અનામત વગાના બાળકો નોંધ અગ્રતાક્રમ (૮), (૯), (૧૧), (૧૨) અને(૧૩) માં આવતા બાળકો માિેગ્રામ્ય ધ્વસ્તારમાં વાધ્ષાક રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી ધ્વસ્તારમાં રૂ.૧,૫૦,૦૦૦/- ની આવક મયાાદા લાગુપડશે. પ્રવેશ માિેકેિેગરીની અગ્રતા, આવકની અગ્રતા, વાલીએ પસંદ કરેલ શાળાની અગ્રતા વગેરેધયાનેલઈ પ્રવેશ આપવામાંઆવશે. પ્રવેશ મેળવવા માિેબાળકના વાલી https://rte.orpgujarat.com વેબસાઈિ પર તા.૨૮/૦૨/૨૦૨૫, શુક્રવારથી તા.૧૨/૦૩/૨૦૨૫,બુિવાર દરધ્મયાન પ્રવેશ ફોમાભરી શકશે. આ અંગેની જરૂરી ધ્વગતો જવેી કેઅરજી સાથેકયા કયા આિાર-પુરાવા,કયાં અધ્િકારીના રજૂકરવાના છેતેસરહતની તમામ ધ્વગતો વેબસાઈિ પર મૂકવામાં આવેલ છે. અરજદાર જરૂરી આિાર-પુરાવા એકઠા કરી ઓનલાઈન અરજી સમયમયાાદામાંકરી શકેતેમાિેપ્રવેશની જાહેરાત અનેઓનલાઈન અરજી કરવાની તારીખ વચ્િેજરૂરી સમયગાળો રાખવામાં આવેલ છે. વાલીએ ઓનલાઈન ફોમા ભરતી વખતે જ જરૂરી આિાર-પુરાવા જવેા કે જટમ-તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાધ્ત/કેિેગરીનો દાખલો, તેમજ સક્ષમ અધ્િકારીનો આવકનો દાખલો, ઈટકમિેક્ષ રીિના, તથા ઈટકમિેક્ષ રીિનાભરેલ ન હોય તેધ્કસ્સામાં આવકવેરાનેપાત્ર આવક ન થતી હોવા અંગેનું સેલ્ફ રડક્લેરેશન (લાગુપડતુહોય તયાં) વગેરેઅસલ આિારો ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. ઓનલાઈન ફોમાની ધ્પ્રટિ વાલીએ પોતાની પાસેરાખવાની રહેશે. ઓનલ ઈન ભરેલ ફોમષકય ાંય જમ કર વવ નુાંરહેશેનહી. તા.૧૯/૦૨/૨૦૨૫ સ્થળઃ ગાંિીનગર (ડૉ.એમ.આઈ.જોષી) પ્રાથધ્મક ધ્શક્ષણ ધ્નયામક ગુ.રા.ગાંિીનગર
કેટેગરી ક્રમાંક:૯ - આંગણવાડીમાં અભ્યાસ કરતાં બાળકો માટે મેળવવાનો થતો આંગણવાડી પ્રમાણપત્રનો નમૂનો
(આ સાથે સામેલ નમૂનાનું પ્રમાણપત્ર જ માન્ય રહેશે, પ્રમાણપત્રમાં દર્શાવેલ સબંધિત અધિકારી મુખ્ય સેવિકા (ICDS)ના સહી-સિક્કા સાથે આંગણવાડી કાર્યકરની સહી અને આંગણવાડીના રજીસ્ટરમાં જે-તે તારીખથી જે-તે તારીખ સુધીનો સમયગાળો સ્પષ્ટ દર્શાવેલો હોવો જોઈએ. અન્યથા આ પ્રમાણપત્ર માન્ય રહેશે નહી.)
RTE પ્રવેશ પ્રક્રિયા ૨૦૨૫ અંતર્ગત ૨૫ % મુજબ જિલ્લા વાર ઉપલબ્ધ જગ્યા
જાહેરાત અને પ્રવેશ પ્રક્રિયાનો સંભવિત કાર્યક્રમ (શૈક્ષણિક વર્ષ: ૨૦૨૫-૨૬ માટે)
પાન કાર્ડ(PAN CARD) ન ધરાવતા / પાન કાર્ડ(PAN CARD) ધરાવતા હોય પરંતુ ઈન્કમટેક્ષ રીટર્ન ભરેલ ન હોય તે કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક ન થતી હોવા અંગેનું નિયત નમૂનાનું આ સાથે સામેલ રાખેલ SELF DECLARATION ઓનલાઈન ફોર્મ ભરતી વખતે ફરજીયાત અપલોડ કરવાનું રહેશે.
શૈક્ષણિક વર્ષ૨૦૨૫-૨૬ RTE ACT-2009 હેઠળ પ્રવેશ પ્રક્રક્રય મ ટેનો સાંભણવત ક યષક્રમ પ્રક્રક્રય સમયગ ળો ત રીખ શૈક્ષધ્ણક વષા૨૦૨૫-૨૬ પ્રવેશ માિેની વતામાન પત્રોમાંજાહેરાત બહાર પાડવી ત .૧૯/૦૨/૨૦૨૫, બુધવ ર ઓનલાઈન ફોમાભરવા જરૂરી ડોક્યુમેટ િ એકઠા કરવા માિેવાલીઓનેઆપવાના થતા રદવસ ક્રદન-૮ ત . ૧૯/૦૨/૨૦૨૫ થી ત . ૨૬/૦૨/૨૦૨૫ ઓનલાઈન ફોમાભરવા આપવાના થતા રદવસ ક્રદન-૧૩ ત . ૨૮/૦૨/૨૦૨૫ થી ત . ૧૨/૦૩/૨૦૨૫ ધ્જલ્લા કક્ષાએ ઓનલાઈન ફોમાની િકાસણી કરી એપ્રુવ/રીજક્ેિ કરવાનો સમયગાળો ક્રદન-૧૪ ત . ૨૮/૦૨/૨૦૨૫ થી ત . ૧૩/૦૩/૨૦૨૫ માત્ર અમાટ ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂિતાં ડોક્યુમેટ િ અપલોડ કરવા માિેઅરજદારોનેપુનઃ તક આપવા માિેનો સમયગાળો ક્રદન-૩ ત . ૧૮/૦૩/૨૦૨૫ થી ત . ૨૦/૦૩/૨૦૨૫ માત્ર અમાટ ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેટ િ અપલોડ થયેલ ઓનલાઈન ફોમાની ધ્જલ્લા કક્ષાએ િકાસણી કરવાનો સમયગાળો ક્રદન-૪ ત . ૧૮/૦૩/૨૦૨૫ થી ત . ૨૧/૦૩/૨૦૨૫ પ્રવેશ પ્રરક્રયાનો પ્રથમ રાઉટ ડ જાહેર કરવાની તારીખ ત .૨૭/૦૩/૨૦૨૫